• X-Clusive
ગણપતનું ગંધાસ્ત્ર

ગણપતનું ગંધાસ્ત્ર


Bharat Chaklasiya Bharat Chaklasiya
Humor
Shah Nimisha - (17 November 2025) 5
ગણપત ગંધારો 😏👌🏻🎉🎉🎉

0 0

Sagar Vaishnav - (17 November 2025) 5
ગણપતચરણ ગંધ...😂😂😂 હંમેશની જેમ ખડખડાટ હસાવતી જબરદસ્ત હાસ્યરચના...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😂😂🤣🤣

0 0

ગિરીશ મેઘાણી - (17 November 2025) 5
જબરું લાવ્યા. ગણપતના મોજા નિર્ણયાકો ધોઈ નાખે એવી શુભેચ્છા

1 0

ઋતુલ ઓઝા - (17 November 2025) 5
વાહ લેખકજી, જોરદાર વાર્તા.. કુદરતે આપેલું નાસિકાતંત્ર લાખ ઉપયોગી હોય તોય આવા પાત્રોનો સામનો કરવો પડે ત્યારે સવાલ થાય કે આ સિસ્ટમ વિનાનાં રાખ્યા હોત તો આવો ત્રાસ તો નાં વેઠવો પડત! પણ એવા જ નમૂના જેવા પાત્રને કેન્દ્ર સ્થાને રાખીને વાર્તા સર્જી લેવાની આપની આવડત અદભુત જ કહી શકાય..

1 0

Takhubha (shiv) Gohil - (17 November 2025) 5
વાહ, ગણપત નું ગંધાસ્ત્ર ઠીક સટીક બેઠું છે.. 🤣🤣

1 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (17 November 2025) 5
હાસ્ય વાર્તા અને ભરતભાઈ....જબરી જુગલબંધી.... સરસ હાસ્ય વાર્તા.

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 November 2025) 5
તારક મહેતાની હાસ્ય વાર્તાઓને પણ ટપી જાય તેવું લખાણ. વાંચતા વાંચતા મને પણ ગંધ આવતાં મારે આજુ બાજુ જોવું પડ્યું હતું. ભરતભાઈ તમે હાસ્ય સમ્રાટ છો તે નિર્વિવાદ છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે સ્પર્ધા માટે શુભેરછાઓ.

1 0

View More

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 8

People read : 17

Added to wish list : 0