• X-Clusive
ગણપતનું ગંધાસ્ત્ર

ગણપતનું ગંધાસ્ત્ર


Bharat Chaklasiya Bharat Chaklasiya
Humor
Bharti Gajera - (28 November 2025) 5
ગણપત ની ગંધ મારા મગજમાં એ પ્રસરી ગઈ હોય એવી અનુભૂતિ થઈ હો ... જબરજસ્ત લાવ્યા

1 0

કિશન એસ. શેલાણા - (25 November 2025) 5
વાહ...! ભરતભાઈ બરવાળાની મોજડી ગણપતને કામ આવી હાસ્યમાં આપ મશહૂર છો ખુબ સરસ સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 0

SABIRKHAN PATHAN - (20 November 2025) 5
ગણપતે ભારે તોફાન મચાવ્યું હોં! ગંધનો ખૌફ એવો કે ભલભલા ધ્રુજી જાય!

1 0

Kanaiya Patel - (19 November 2025) 5

1 0

અર્જુનસિંહ રાઉલજી. - (19 November 2025) 5
વાહ સરસ રચના અભી અભિનંદન અને શુભેચ્છા

1 0

Prashant Subhashchandra Salunke - (19 November 2025) 5
સારી વાર્તા ... એક જગ્યાએ "ભગાવાન" એવી ટાઇપો મિસ્ટેક છે. જે યોગ્ય લાગે તો સુધારી લેવી.

1 0

heena dave - (19 November 2025) 5
ગણપત ગંધારો...આવું હાસ્ય આપશ્રી જ પીરસો શકો... મજા આવી.👌👌👌👌👌

1 0

View More

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 16

People read : 33

Added to wish list : 0