Takhubha (shiv) Gohil - (17 November 2025)આપડી સ્કુલમાં પણ વિનુ કાકા જેવો એક ગણીયો હતો.. જે પરામાં રહે છે... એ પણ એવો જ પદોડો હતો.. તને યાદ છે..? 🤣🤣🤣🤣🤣
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.