કિશન એસ. શેલાણા - (25 November 2025)ભરતભાઈ હાવ આમ નો હોય બિચારા વિનુકાકા શરૂઆતથી અંત સુધી હસવાનું બંધ ન થયું અરે એટલું જ નહીં વાંચતા વાંચતા હસવાનું બંધ ન થયું તો મારી દોઢ વેતની બટકીએ પણ કહ્યું આ કેમ ગાંડા થયા છે કે શું. ખૂબ સરસ મસ્ત વાર્તા.
10
અમિષા પ્રણવ શાહ - (21 November 2025)ગુમડું ફૂટે એનો પીળો રંગ ને આ પીળા રંગમાં કોઈ ફરક નહી! ભલે ગુમડું ન હોય, પણ કાકાને એકવાર દાક્તરભેગા તો કરવા તા... બિચ્ચારા બાકી બધા! જોરદાર રસ પિરસ્યો. બેસ્ટ ઓફ લક.
10
Jyotsna Patel - (20 November 2025)હસતાં હસતાં આખી વાર્તા પૂરી કરી! ક્યારેક તો વિનુકાકાનો ટડકારો છેક નાક સુધી આવી ગયો હોય એમ લાગ્યું! 👌👌👌
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.