• X-Clusive
શર્ત

શર્ત


SABIRKHAN PATHAN SABIRKHAN PATHAN
Horror Stories
રાજેન્દ્ર સોલંકી - (18 November 2025) 5
આવી ટાઢી રાતે આવી વાર્તા ભલભલાને હચમચાવી નાખે. આ તો તમારું જોનર છે પછી કંઈ બાકી ન હોય. સાલું વાંચીને ધ્રુજી જવાય. સ્પર્ધા માટે શુભકામનાઓ ખાનસાહેબ. 🫡😃

1 0

હસમુખ મેવાડા - (18 November 2025) 5
ટાઢી રાત ની મંડળી જામી...વાહ બોસ... સ્પર્ધાની શુભ કામનાઓ

1 0

ગિરીશ મેઘાણી - (17 November 2025) 5
ખાનની હાજરી વર્તાય છે. ટિપિકલ સાબિરભાઈ ટચ.

1 0

Patel Kanu - (17 November 2025) 5
થોડા અનુભવ અહીં ગામડામાં લોકોના મોઢે સાંભળેલા છે. જોરદાર વાર્તા.

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 November 2025) 5
સુપર સુપર સ્ટોરી. પ્રેત યોનિની વાતો ભલે સાયન્સ ન માનતું હોય પણ ઘણા લોકોને તેના પરચા મળે છે. ખૂબ સુંદર લેખન. સ્પર્ધા માટે શુભેરછાઓ .

1 0

Bharat Chaklasiya - (16 November 2025) 5
વાહ..ચુડેલનું કામ સરસ પતાવ્યું. ભયાનક રસમાં તમને કોઈ ન પહોંચે!

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (16 November 2025) 5
વાહ! સાબિરભાઈ, હોરર ઉપર તો આપની જ હથોટી. અતિભયંકર અને ધ્રુજારી ઉપડાવી દે એવી વાર્તા. મજા આવી.

1 0


નાની ઉંમરે શબ્દોની સોબત વળગી... સંવેદનાઓ કાગળ પર અવતરતી રહી.. ક્યારેક દર્દ.. ખુશી..પ્રણય.. . ભયનાં સ્વણરૂપ વાર્તા ગઝલો, અને નવલકથા બની ગયાં... પાટણ યુનિથી સંસ્કૃત સાથે બી.એ કરતાં કરતાં સંસ્કૃતના શૃગારિક સાહિત્યએ લેખનની ભૂખ ભડકાવી. ઉ.ગુજરાતના રખેવાળમાં વાર્તા નવલકથા વિસ્તરી, કિસ્મત અભિષેક,...More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 7

People read : 13

Added to wish list : 0