Asha Bhatt - (21 November 2025)પહેલીવાર ભયાનક રસ(હોરર ( વાંચ્યો) 😄😄 એ પણ હોરરના બાદશાહનો ડર અનુભવ્યો. સરસ વાર્તા. બેસ્ટ ઓફ લક 👍
10
અમિષા પ્રણવ શાહ - (21 November 2025)બાપ રે... એક તો ઘરવાળી સાથે બને નહીં, ને એમાં પાછી ચુડેલ... ડરાવી દીધા. બેસ્ટ ઓફ લક.
10
heena dave - (19 November 2025)સાબિરભાઈ આપશ્રી "હોરર બાદશાહ" તરીકે ઓળખાઓ છો એ આ વાર્તા વાંચીને ખબર પડી જ જાય. જોરદાર...હૈયું ધ્રુજાવી નાખે તેવી જબરદસ્ત વાર્તા. 👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐