અમિષા પ્રણવ શાહ - (13 December 2025)હવે અબળા નારીવાળો જમાનો પૂરો થયો. પત્નીપિડીત પુરૂષોની સંખ્યા પણ ઓછી નથી. પુરૂષ સમોવડી બનવાની દોડમાં સ્ત્રીસહજ કરૂણા ક્યાંય ખોવાઈ રહી છે. ખૂબ સરસ રજૂઆત. બેસ્ટ ઓફ લક.
જ્યોતિન્દ્ર મહેતા - (27 November 2025)સાચું કહ્યું, ઘણીવાર પત્ની તરફથી મળતી પીડાને પુરુષ ઉજાગર કરી શકતો. ન કહેલી પીડા ઘણીવાર આત્મઘાતી પગલાં તરફ લઈ જતી હોય છે અથવા પત્નીની હત્યા સુધી લઈ જતી હોય છે. દુઃખ કહેવાથી ઘટી જાય છે.