જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 November 2025)મરવા માટે જેટલી વીરતા બતાવવી પડે એથી વધુ વીરતા બતાવવી પડે જિંદગીને જિંદાદિલીથી જીવવામાં! આ વાતને આપની અદ્ભુત લેખિની વડે બખૂબી લખી શક્યા છો ભાઈ... આખી વાર્તાના તમામ દ્રશ્યો નજરે જોયા એ આ વાર્તાની ઊંચાઈ..✍️👌👌👌👌👌