હસમુખ મેવાડા - (18 November 2025)કમાલ...🎉🎉 અદભૂત.. 🙏❤️❤️❤️❤️
00
રાજેન્દ્ર સોલંકી - (17 November 2025)ઓહ, નિમિષા! વાર્તાનો વિષય અલગ j રજુ કર્યો. વિચારતા કરી દે તેવી વાર્તા અને લાજવાબ તમારી કલમ. જે. ડી. સ્પર્ધા માટેની શ્રેષ્ઠ વાર્તાઓમાની એક. સ્પર્ધા માટે શુભકામનાઓ.
heena dave - (17 November 2025)અદ્ભુત રસથી છલોછલ વાર્તા ખરેખર જ અદ્ભુત છે. એક અલગ કાલ્પનિક દુનિયામાં વિહરતી વાર્તાએ મન મોહી લીધું. શબ્દોનો જાદુ પણ જેડીભાઈ જાદુગર જ કરી શકે👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
11
કિશન પંડયા - (17 November 2025)સુંદર વાર્તા, મસ્ત વળાંક સાથે અંત, મજેદાર.
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (17 November 2025)અદ્ભુત....જોકે એવું લાગ્યું કે અંત બહુ જલ્દી આવી ગયો! પૌરાણિક કાળનું તમારું નોલેજ હંમેશા મને પ્રભાવિત કરે છે. તમારી કલમે લખાયેલી અલગ દુનિયાની અલગ વાર્તા કાયમ મન મોહી લે છે. સ્પર્ધા માટે શુભેચ્છા
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.