મને જે સમજી શકતા નથી, એને પૂરો હક છે મને ખરાબ કહેવાનો.
પણ એક વાત ખરી, હું એક રહસ્યમય વ્યક્તિ છું. મને સમજવો બહુ અઘરો છે.
Book Summary
પૈસા કમાવવાની હરીફાઈમાં એક માર્ગ વિશે આપણે સાવ ભૂલી જાય છી. જે માર્ગ છે મોક્ષનો માર્ગ, સંસારથી દૂર જવાની જરૂર નથી પણ મોક્ષાર્થે જવા પૈસાની જગ્યાએ ભક્તિની હરીફાઈ જરૂરી છે. બસ એજ માર્ગ આજે મોકળો કર્યો છે કુદરતે, જોઇએ દિનેશભાઈ પોતાનો મોભો મૂકીને નીકળશે એ માર્ગે?