અમિષા પ્રણવ શાહ - (23 November 2025)વાંચતા વાંચતા શ્વાસોની ગતિ વધી ગઈ. જોરદાર વર્ણન. પ્રકૃતિનું પણ અને પ્રવૃત્તિનું પણ. બેસ્ટ ઓફ લક.
11
heena dave - (19 November 2025)અદ્ભુત!અદ્ભુત આલેખન. શૈલેષ ભાઈ આપશ્રીની કલમ હોય પછી તો....👌👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
11
Bharat Chaklasiya - (19 November 2025)વાહ શૈલેષભાઈ. રણને અને રણની વાર્તાઓને આપ ખૂબ સરસ રીતે રજૂ કરી રહ્યા છો.
11
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (17 November 2025)જોરદાર વાર્તા...તારું લખાણ એવું જોરદાર છે કે દરેક દ્રશ્ય આંખ સામે ભજવાતું હોય એવું લાગે. રૌદ્ર સ્વરૂપને ન્યાય આપ્યો છે. સ્પર્ધા માટે શુભેચ્છા
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 November 2025)જોરદાર લેખન. જાણે નજરે જોઈ રહ્યા હોય તેવું સંતોકમાનું રૌદ્ર રૂપ અને રણનું ખમીરવંતી કાયામાં પ્રગટેલું વેરની વસૂલાતનું જોમ કથાને જીવંત બનાવી દીધી. અભિનંદન સાથે શુભેરછાઓ.