આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (18 November 2025)લાગણીથી બંધાયેલા સંબંધોના નાત જાતના ભેદભાવ વિના કેવી રીતે પાંગરે છે અને કેવી રીતે વહેતા રહે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ કથા પૂરું પડે છે. ખૂબ સુંદર લેખન. સ્પર્ધા માટે શુભેરછાઓ.
00
રાજેન્દ્ર સોલંકી - (17 November 2025)કરુણ રસ ખૂબ છલકાવ્યો, સ્પર્ધા માટે શુભકામનાઓ
10
અલકા ત્રિવેદી - (16 November 2025)સરસ વાર્તા. અભિનંદન
10
Dipika Parmar - (16 November 2025)સરસ 👌 સ્પર્ધા માટે અભિનંદન 💐
10
ગિરીશ મેઘાણી - (16 November 2025)કરુણા છલકાઈ ગઈ છે અહીં. ફક્ત અંત કરુણ નથી. સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ.