જીવનમાં કેટલીકવાર કુદરત એક પછી એક કારમા ઘા આપીને માનવીને શું કરવા હેરાન કરતી હશે એ ક્યારેય માનવી સમજી શકતો નથી, કેટલીકવાર આ ઘા કયારેક બીજા માટે રસ્તો બતાવનાર પણ સાબિત થતા હોય છે.
આ દ્વારા ઇશ્વર કયારેક આપણને એવી જગ્યાએ લઇ જવા માંગતા હોય છે એની આપણને ખબર હોતી નથી.