નવરસ ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 2


  • X-Clusive
નિર્મોહી

Summary

"सयंमः परमं बलम्।" એટલું જ સત્ય છે જેટલું જીવન. સંયમ જીવનને નવી દિશા આપે છે. શું નિર્મોહી એના નામ પ્રમાણે બધા મોહથી પરે જઈ વાસ્તવમાં...More
Spiritual
Sparsh Hardik - (27 July 2026) 5
શાંત રસનું સુંદર આલેખન. નિર્મોહીની ખરા અર્થમાં 'નિર્મોહી' થવા સુધીની શાંત યાત્રા એક ગૂઢ બિંદુ પર વિરમે છે. પ્રાકૃતિક દૃશ્યોનું વર્ણન પણ શાતા આપનારું.

0 0

Mer Mehul - (02 July 2026) 5

1 1

Jigar Desai - (15 January 2026) 5
"સંયમઃ પરમં બલમ્” જેવી ભાવનાને શાંત રીતે સ્પર્શતું “નિર્મોહી” મોહથી ભાગવાનું નહીં, પણ મોહને સમજતાં સમજતાં તેનાથી ઉપર ઊઠવાનું શીખવે છે. પુસ્તક વાંચકને એક સરળ પણ કઠિન પ્રશ્ન સામે ઉભું કરે છે — શું આપણે અંદરથી જાગૃત થઈને વાસ્તવમાં નિર્મોહી બની શકીએ?

1 1

Prashant Subhashchandra Salunke - (08 January 2026) 5
ખૂબ સરસ 👌👌👌 સ્પર્ધા માટે શુભેરછાઓ

1 1

મરિયમ ધુપલી - (27 November 2025) 5
વાચકમનને શાંતરસમાં તરબોળ કરી દેતી વાર્તા!!!

1 1

Arohi Patel - (25 November 2025) 5

1 1

heena dave - (23 November 2025) 5
અદ્ભુત!અદ્ભુત! બસ..શાંતિ....👌👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐

1 1

View More

હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 26

People read : 139

Added to wish list : 0