જ્યોતિન્દ્ર મહેતા - (16 November 2025)બોલે તો એકદમ મુન્નાભાઈ કે જૈસા હૈ ડેની. વો ઝપ્પી નહિ દેતા લેકિન પેશન્ટ એકદમ ચકાચક હો જાત હૈ. એકદમ મસ્ત અમિષાબેન
11
ભૂમિધા પારેખ - (16 November 2025)સામાન્ય માનવી તરીકે આવી ઘટના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને પરંતુ કેટલીક ઘટનાઓ સામાન્ય સમજથી પરે હોય છે. જ્યારે આવું કશુંક અલૌકિક સર્જાય ત્યારે હૃદય પ્રસન્નતાથી ભરાઈ જાય છે. સરળ રીતે આલેખાયેલી હૃદયસ્પર્શી કથા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ અમિષાબેન..💐👍