Dipika Mengar - (21 November 2025)અદ્ભુત..જબરજસ્ત રચના..
00
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (20 November 2025)અદભૂત અને અપ્રતિમ લખાણ.જો અંગ્રેજીમાં કહેવું હોય તો Extremely unbeatable!.
00
heena dave - (19 November 2025)અદ્ભુત શબ્દ વૈભવ! અદ્ભુત આલેખન! અદ્ભુત કલ્પના!...સ્પર્શભાઈ હજીયે વખાણ કરવા છે પણ શબ્દો નથી જડતા....બધાય શબ્દો આપશ્રીની વાર્તા પાસે ફીક્કા પડી જાય છે.👌👌👌👌👌👌👌..એડવાન્સમાં અભિનંદન💐💐💐💐
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com
Book Summary
જિસ્મ હતું અને જિસ્મની પ્યાસ હતી, કેમેય કરીને ના બુઝાતી તૃષ્ણા હતી. પ્રત્યેક સંધ્યા પશ્ચાત નૂરનાં અંગેઅંગમાં વાસના-ડંખ મારતો એક સર્પ સરક્યા કરતો. ડંખની પીડાનો કોઈ ઇલાજ ન હતો... મદિરાના નશામાં, દેહ જાણે તંતુવાદ્ય હોય એમ તે ગરદન, ઉરજો, ગુપ્તાંગોને છંછેડતી, કિંતુ અંતરમાં સંગીત ના સળવળતું. સંભળાતો ફક્ત સૂનકાર!