હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (24 November 2025)સુંદર વાર્તા...એટલી બધી વિકટ પરિસ્થિતિઓમાં પણ એટલું શાંત રહેવું અને એ પણ એટલી બધી વખત, ખરેખર કપરું કાર્ય છે. માનવ મન ક્યારેક તો ભાંગે જ.
બાળપણથી વાંચનનો શોખ હતો અને સમય સાથે તે શોખ લખાણમાં પરિવર્તિત થયો. અવનવા વિષયો પર મને લખવું અનહદ ગમે છે. પાંચ વર્ષથી લેખન કાર્ય સાથે જોડાયેલી છું પણ અહીં નવી છું તો આશા રાખીશ કે, સાથ-સહકાર આપશો. 😇💫