• X-Clusive
જૌહર

Summary

રૌદ્ર રૂપ ધારણ કરે જો એક નારી.. બને છે પછી તે સૌ પરે ભારી..!!
Social stories
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (16 November 2025) 5
સરસ વાર્તા... નારી શક્તિનું બેમિસાલ આલેખન

0 0

Jagruti Kaila - (16 November 2025) 5
શું કમાલ છે! તમારી કલમ 👌👌 શક્તિનો સ્રોત એટલે નારી પડે એ તો અસુર પર ભારી જો આવી જાય ખુદ પર.. તો યમરાજથી પણ ન હારી ઉપરોક્ત લાઈન જોરદાર કલમ થકી કંડારી... હર હંમેશ જેમ નંબર વન..

1 0


એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 2

People read : 10

Added to wish list : 0