Himanshu Parikh - (29 November 2025)સતત જકડી રાખે તેવી વાર્તા. ખૂબ સરસ.વાર્તાની પેસ પણ મસ્ત છે. અંત તો ગજબ છે.
11
મૌલિક ત્રિવેદી - (26 November 2025)આવી વાર્તાઓની કરુણતા એ છે કે આ કાલ્પનિક હવા છતાં વાસ્તવિક હોય છે. ક્યાંય કોઈ ખૂણે આવા જૌહર રચાતા જ હશે કારણકે મોભી નામનો ધાબળો ઓઢીને અસુરો આજે પણ સમાજમાં ફરે છે, સ્ત્રીઓને મસાલો સમજીને મસળે છે અને પછી પ્લાસ્ટિક સમજીને તરછોડી દે છે. જે ઘરમાં સ્ત્રીઓ એક વિજાતીય શરીર હોય તેવા ઘરમાં કોઈ ત્રિશૂળ ન ઉપડે તોજ નવાઈ. ઘણા પાત્રો અને તમામને સાચો ન્યાય. રૌદ્ર રૂપ અનુભવાયું. દુઃખ અનુભવ્યું. ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
11
Geeta Chavda - (26 November 2025)ઓહ અદભૂદ! રંભાનું રૌદ્રરૂપ નમાલા નરોને એમના અત્યાચારોની સજા આપી નારી શક્તિનો પરિચય આપતી ખુબ સુંદર વારતા. અમારી લાડકીની કલમ સ્રીની વેદનાને નારી શક્તિને શબ્દગતિ આપે ત્યારે મનને હૃદય સુધી એ વેદના પહોંચી જાય એવી રચના રચાય છે. આખી વારતા વાંચી પછી જૌહર નામ એકદમ સાર્થકને યોગ્ય લાગ્યું. દામિની, ગૌરી,દુર્ગા,ચંદ્રાને ઝમકું દરેકની અલગ સ્રીવ્યથા,આત્મવ્યથા નું જબરજસ્ત આલેખન. ર્સ્પર્ધામાં સફળતાની શુભકામના.
11
ચિંતન આચાર્ય - (24 November 2025)વીર રસને સંપૂર્ણ ન્યાય આપતી રચના. પ્રવાહી વર્ણન અને કથાનકને રસપ્રદ રીતે રજુ કરવાની ચતુરાઈ. એક વરતમાં જે જોઈએ એ બધું જ છે અહીં. મહિલા સશક્તિકરણનું અદભુત ઉદાહરણ! 👏👏👏💐🙏
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
રૌદ્ર રૂપ ધારણ કરે જો એક નારી..
બને છે પછી તે સૌ પરે ભારી..!!