Shesha Rana(Mankad) - (08 January 2026)હ્રદયસ્પર્શી. બધી જવાબદારી પૂરી કરવામાં જીવન માં એકલતા ગોળાતી ગઈ. ખૂબ ખૂબ સરસ
11
Keyur Mankodi - (16 November 2025)અદ્ભુત હૃદયસ્પર્શી પ્રસ્તુતિ. એકલતા નું ઉપનિષદ શીર્ષક આકર્ષક. લેખની ની અસ્ખલિત ધારા લેખિકા વહાવવામાં લેખિકા સફળ થઈ હોય તેવું પાઠકો ને વર્તાંતે જણાય છે.