SABIRKHAN PATHAN - (24 November 2025)સરસ મજાની હાસ્યકથા. ગામઠી સંવાદોએ ગજુ કાઢ્યું. સરળ છતાં ખડખડાટ હસાવતી શૈલી. કાશ કેશવ લખમીજીનું પણ સાભળી લેતા તો ગેરસમજ ન થાતી.
11
સાગર મારડિયા - (22 November 2025)ભારે ગેરહમજ થઈ 😄 ખૂબ જ સરસ રચના. ગામઠી તળપદી ભાષામાં તમારી હાથરોટી સારી છે. સરસ આલેખન.... 👌👌👌
11
રાજેન્દ્ર સોલંકી - (19 November 2025)ગેરસમજ જબરી થઈ. આવા તે ભવાડા હોય! પણ લખ્યું જોરદાર હો બાકી. વધારે તો સંવાદો દમદાર લખ્યા. હવે નિરીક્ષકો ને ગેરહમજ ન થાય તો ભયો ભયો. સ્પર્ધા માટે શુભકામનાઓ.
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (18 November 2025)વાહ..ભારે ગેરસમજ થઈ ત્યાં થોડી ધીબા ધોળી થઈ ગઈ. ખૂબ સુંદર લેખન. જમાવટ કરી બાકી...