જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (14 April 2026)વાહ! જામો પડી ગયો! એક સરસ વાર્તા માણ્યાનો આનંદ આનંદ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ. 💐👌
01
અમિષા પ્રણવ શાહ - (09 April 2026)જેટલી સુંદર વાર્તા એટલો જ સુંદર શબ્દવૈભવ. જાનકીની મનોવ્યથા સુપેરે દર્શાવી છે, તો સાથે જ કમળાબાની વાચાળતા અને જાનકીનાં ધણીનું મૌન કથાતત્વને બળ પૂરૂં પાડે છે. ખૂબજ સરસ રચના. બેસ્ટ ઓફ લક.