હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (24 June 2026)અદભુત! સામાન્ય વાર્તાઓમાં હોય એવો અંત નહિ બતાવી તમે વાર્તાને એક અલગ જ ઊંચાઈ આપી. વાસ્તવિકતા અને લાગણીઓ બંને માણસને ઘડે છે. વાંચતા વાંચતા એમ થતું કે વાર્તાનો અંત જ ના આવે., એવું સરસ લખાણ
pravina Mehta - (14 June 2026)શુભાનલ્લાહ !! ખૂબ સરસ..!! ભાવો અને પ્રસંગોની ગૂંથણી પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી. પ્રથમ ક્રમાંક માટે એકદમ યોગ્ય. ખૂબ ખૂબ અભિનંદન. ❤️❤️💐
heena dave - (26 May 2026)😢😢😢 "નિશબ્દ" ખૂબ ખૂબ અભિનંદન મરિયમ દીદી...💐💐💐💐
10
Shama Merchant - (26 May 2026)ખૂબ જ સરસ વાર્તા. આખી વાર્તા, પહેલથી છેલ્લે સુધી બધાં દૃશ્યો આંખ સામે તરી આવ્યા. આપને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર પ્રથમ સ્થાનને યોગ્ય છે. 💫💫💖💖