dhruvi " kizzu "
નાની મોટી દુનિયાની હલચલને નીરખીને નોટ કરવાની મારી ટેવએ મને શબ્દ આપ્યો , એ શબ્દ વાક્ય બન્યું અને એ વાક્યએ ફકરાનું રૂપ લીધું .
ધીરે - ધીરે ફકરાએ લેખ અને લેખમાંથી મારું લેખિકાનું સ્વરૂપ બન્યુ ...
હવે કલમ ઉપાડી છે તો એ દરેક નિરખેલી હલચલને કાગળ સાથે મેળાપ કરાવીશ .

Book Summary
જ્યારે વડીલોનો અનુભવ અને યુવાનોની નવી દ્રષ્ટિ એક થાય છે, ત્યારે પરિવર્તન આવતા વાર નથી લાગતી. ગામની એકતા અને યુવાનોની નવી સોચ જ્યારે વડીલોનાં અનુભવ સાથે ભળે છે, ત્યારે કુદરત પણ મદદ કરવા મજબૂર થઈ જાય છે. ધર્મપુર આજે સાબિત કરી ચૂક્યું હતું કે પરંપરા અને આધુનિકતાનાં સંગમથી કોઈપણ ગામને સ્વર્ગ જેવું બનાવી શકાય છે.
અને હા, ગામની એ જૂની વાવ આજે પણ ગર્વથી છલોછલ ભરેલી રહે છે, જાણે કે તે આ સફળતાની સાક્ષી પૂરતી હોય!