• X-Clusive
અસર
Crime Thriller & Mystery Social stories
Dipika Mengar - (15 April 2026) 5
અદ્ભુત રચના.

1 0

Alpa Makwana - (10 April 2026) 5
વાર્તાનું કથાતત્વ હૃદયને સ્પર્શી ગયું..... અદ્ભૂત વર્ણન....🙏🙏🙏

1 0

ભૂમિધા પારેખ - (04 April 2026) 5
નિઃશબ્દ.. વાર્તાના અંત સુધીમાં હું પણ જાણે શીરીન બની સ્તબ્ધ બની ગઈ. ઝુબેદાની અમ્મીનું વર્તન જસ્ટિફાય થઈ ગયું. વિશ્વની દરેક દીકરીની માતા હંમેશા આ જ ભયમાં જીવતી હશે કે ક્યાંક એની વહાલસોઈને પણ કોઈ ભયાનક જીન્ન ન વળગી પડે.. ખૂબ જ રહસ્યમય રીતે લખાયેલી હૃદયસ્પર્શી વાર્તા..

1 0

મૌલિક ત્રિવેદી - (01 April 2026) 5
આ ભય દુનિયાના બધાજ ભયથી વધારે ડરામણો છે. મારી દીકરીને મોટી થતા જોઉં ત્યારે મને અજાણ્યો દરેક વ્યક્તિ કોઈ જીન્ન જેવો લાગે છે. હા કદાચ આ વિચારવું ખોટું હોઈ શકે પણ આવી કેટલીયે ઝુબેદાઓ આવા જિન્નતનો ભોગ બનીને ચુપચાપ અભિનય કરતી જ હોય છે. કદાચ હાલ આ સમયે પણ ક્યાંક કોઈ જીન્ન આવી કોઈ ઝુબેદાને વળગતો હશે. વાર્તામાં ડર વખતે ડર અને દુઃખ સમયે દુઃખ અનુભવાયું. તમારી વાર્તાઓની ખૂબી એ છે કે આ વર્તનના નામની જેમ સીધી દિલ દિમાગ ઉપર અસર થાય. કેટલીયે રકાબી મનમાં ક્યાંક હાથમાંથી છૂટી જાય. અને પછી અંદરથી એક બાળક રડવા માંડે, સકારાત્મક વિચારસરણી ઝુબેદાની જેમ નાસી જાય. અદભુત વાર્તાતત્વ 💐

3 0

Bhavana Rathod - (01 April 2026) 5
અસર... જબ્બર કરી ગઈ...✍️👌👌👍👍🌻🌻

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 April 2026) 5
જબરદસ્ત શૈલી...✍️👌

1 0


Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 6

People read : 23

Added to wish list : 0