• X-Clusive
પાંખ વિનાનું પંખી

પાંખ વિનાનું પંખી


જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' જ્યોત્સ્ના પટેલ 'જ્યોત'

Summary

એક એવી વાર્તા, જે તમારા હૃદયને સ્પર્શી જશે!
Short story Social stories
કિશન એસ. શેલાણા - (29 April 2026) 5
ખુબ સરસ ગામઠી ભાષામાં કલમને અંકારી છે ખુબ સરસ

1 1

Mittal Makwana - (08 April 2026) 5
બહુ સુંદર શબ્દોમાં આપે ગામડાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. ગમે તેની સાથે દીકરીની મરજી જાણ્યા વગર લગ્ન ગોઠવાઈ જાય અને દીકરી બિચારી આખી જિંદગી દુઃખી, પરિવાર દુઃખી એ ભાવ સાથે રજૂ થતી સુંદર વાર્તા.

1 1

SABIRKHAN PATHAN - (04 April 2026) 5
મા-બાપ તો છોકરી માટે સારું ઘર જુએ છે પણ સામે માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી. એ ક્યારેય પોતાના મૂળ સ્વભાવને છોડી શકતો નથી. એટલે જ તે બીજાની જિંદગી સાથે રમત રમે છે. ખૂબ સરસ વાર્તા.... સંવાદો... ઉપમા... બધુંજ અસરકારક....

1 1

Raval Suchita - (01 April 2026) 5
બવ કરુણ વાર્તા , ગામડાનું વર્ણન ખૂબ સરસ રીતે પ્રસ્તુત કર્યું છે

1 1


Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 4

People read : 22

Added to wish list : 0