લીલુડી ધરતીનો સાદ ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 3


  • X-Clusive
એલર્ટ

એલર્ટ


heena dave heena dave
Crime Thriller & Mystery Science Fiction
જયશ્રી પટેલ જયુ - (28 May 2026) 5
વાહ સરસ સાયન્સ ફિક્શન વાર્તા..👌

1 1

Raval Suchita - (20 April 2026) 5
વાહ વાહ ખૂબ ખૂબ સુંદર વાર્તા, હજુ પણ ગામડા ને જીવીત રાખવા જોઈએ આવનાર પેઢી માટે

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (13 April 2026) 5
બહુ જ સુંદર સુમેળ

1 1

અમિષા પ્રણવ શાહ - (04 April 2026) 5
વાહ. શું સમન્વય કર્યો છે બે વિરૂધ્ધ લાગણીઓનો, બે વિરૂધ્ધ પરિસ્થિતિઓનો. આ તો તમારી કલમે જ રચાઈ શકે. બેસ્ટ ઓફ લક.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (03 April 2026) 5
આગોતરા અભિનંદન હીના જી... ખૂબ જ સુંદર કલ્પના અને અદ્ભુત વાર્તા🤍✍️👌👌

1 1

સાગર મારડિયા - (02 April 2026) 5
વાહ અદ્ભૂત કલ્પના... જોરદાર અને અલગ જ હટકે વિષય. સ્પર્ધા માટે શુભકામનાઓ 💐💐

1 1

ગિરીશ મેઘાણી - (02 April 2026) 5
ઓહોહો! હટકે છે આ વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

View More

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 11

People read : 46

Added to wish list : 0