Asha Bhatt - (02 April 2026)શબ્દ વૈભવ સાથે ટેક્નિકલોજી સાંકળી સુંદર ગ્રામ્ય વર્ણન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐
00
SABIRKHAN PATHAN - (02 April 2026)વાહ એક નવાજ વિષય સાથે લખાયેલી યંત્રમાનવની વાત ગમી. આદિત્યના મનોમંથન દ્વારા કહેવાયેલી વાર્તા તમારી શબ્દ વૈભવી શૈલીને લીધે ગામડાનું અદભુત દૃશ્ય રજૂ કરે છે.
00
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (02 April 2026)ટેકનોલોજી સાથે ગ્રામીણ જીવનનું અદ્ભુત વર્ણન. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
00
રાજેન્દ્ર સોલંકી - (01 April 2026)ભવિષ્ય દર્શનનું જોરદાર વર્ણન સાથે લીલુડી ધરતીનો સાદ. સ્પર્ધા માટે શુભકામનાઓ.