લીલુડી ધરતીનો સાદ ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 1


  • X-Clusive
લાલ ખાટલી

લાલ ખાટલી


મૌલિક ત્રિવેદી મૌલિક ત્રિવેદી

Summary

એક ખાટલીનો રંગ કોઈ સ્ત્રીના જીવનની વેદનાનો રંગ હોઈ શકે ? શું તે સમાજની કોઈ લપડાક જેવી હકીકતનો રંગ હોઈ શકે? પુરુષના અહમનો કે પછી આંધળી...More
Short story Social stories
Rita makwana - (03 June 2026) 5
વાર્તા વાંચતા, લાલ ખાટલી જેમ ભાવ પણ હવે શું થશે??? ના ભાવ સાથે નિ;શબ્દ થઈ જવાતું હતુ ,ભીનાશ ઉતરી આંખોમાં..એ ગુસ્સા સાથે હ્રદયસ્પર્શી પણ હતી. એક સ્ત્રીની વેદનાની પરાકાષ્ઠા હતી. સહનશીલતા હદથી ઉપર જતા જીવલેણ બની. લાલ ખાટલાની જ્વાળા સાથે કેટલાય નિસાસા અને હાયકારો..કાકા ધુમાડાના સાથે... સ્નેહવંદન 🙏🙏 ખુબ ખુબ અભિનંદન આપને..👍🏼💐💐

0 1

સાનિધ્ય એન. ઝીંઝાળા - (03 June 2026) 5
વાહ! જોરદાર

0 0

સંધ્યા દવે - (27 May 2026) 5
વાહ ખરેખર અદભુત વાર્તા યોગ્ય પ્રતિભાવ આપવા અસમર્થ મન મારું પુષ્કળ દ્વિધા અનુભવી રહ્યું છે.

1 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 May 2026) 5
અદભુત! કોઈ શબ્દ જ નથી. આ વાર્તાના વખાણ કરવા બધા શબ્દો ઓછા પડે એમ છે. આખી વાર્તા વંચાઈ ગઈ પછી પણ કાકીની એ નિઃસહાયતા અને કાકાનો એ પુરુષ અહમ, કાકીની વેદના, બાળકીના સવાલો, ઢોળાવ પરનો પીંડની વેદનાને સંતાડતો એ ટેકરો ..... બધું જ હાજી પણ અનુભવાય છે. વિજેતા થવા યોગ્ય વાર્તા.

1 1

Dipika Mengar - (15 April 2026) 5
ઓહ્.. હૃદયદ્રાવક આલેખન.

1 0

Daya Kantariya "મીરાં" - (13 April 2026) 5
શું વાર્તા લખી છે બાકી વાંચીને ધ્રુજી જવાયું! કદાચ! સ્ત્રી હોવું એ ગુનો છે આ વાર્તા પરથી આવું સ્પષ્ટ કહી શકીએ! ખુબજ સંવેદનશીલ હૃદયદ્રાવક કથાનક! ખુબજ હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ! સ્પર્ધા માટે અનેક શુભેચ્છાઓ 💐💐💐💐

1 0

heena dave - (06 April 2026) 5
ઓહ!અંતરની વેદના ઉલેચતા ઉલેચતા રક્ત સમૂળગુ વહી આવ્યું... આપના એકેએક શબ્દે જાણે પાંપણે આંસુડાના તોરણીયા બંધાય છે. ખૂબ ખૂબ ખૂબ સુંદર રચના... આગોતરા અભિનંદન...💐💐💐💐💐

1 0

View More

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 14

People read : 98

Added to wish list : 0