Jagruti Kaila - (13 April 2026)આપના શબ્દો વાંચવાની ઝંખના હંમેશા રહે છે. મન વધ.. ખરેખર મનનો વધ થયો છે બાળોતિયાના બળેલાં હોય એને વળી ચંદાની શીતળતા નસીબમાં કેવી? શિવમને નામ મુજબ વિષ કંઠમાં રાખીને જીવન વિતાવવું પડે એવી ધારદાર કલમ... સ્પર્ધા માટે શુભકામનાઓ💐
10
ગિરીશ મેઘાણી - (08 April 2026)સરસ વાર્તા. જોકે દસ વર્ષના સંવાદોથી એટલી કલ્પના આવી ગઈ હતી કે ચંદા રાઘવ સાથે પરણી જશે. આલેખન, ભાષા અને કથાનક અવ્વલ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
10
Rita makwana - (06 April 2026)વાહહહ સખી..અદ્દભૂત અદ્દભૂત ભાવ આલેખન. ખરેખર! ખુબ જ સુંદર રજૂઆત. સ્પર્ધા માટે શુભે💐🙏👍🏼👌👌 આપ મારી વાર્તા પ્રિયતમ વાંચીને પ્રતિભાવ આપશોજો 🙏💐
12
Geeta Chavda - (06 April 2026)અહો..આહા.. અદભૂદને અભિજાત.. જોરદારને જબરજસ્ત.વાહ..ને વળી વાહ.. આરંભથી અંત સુધી જાણે શિવમ્ સાથે શહેરની વ્યસ્તતા,ગ્રામ્ય જીવનની સુંદરતા,આકાશી ચાંદ તારલા,મોટામામા,નાનીમા,મોટામામી,નાના મામા,નાની મામી,રઘલો,શિવમની મા,ને નમણી ચંદા સાથે હૃદય મનતન સઘળુ એકતાન થઈ વહી રહ્યા. આર્થિક સ્થિતિ ને ઉંચી લાવવા કેટકેટલા સપનાને 'મનવધ' કરવા પડતા હોય છે એનુ સચોટ ચિત્રણ. છેલ્લે સુધી ચંદા બાબત કુતુહલ રહ્યું પણ અંતમાં માનવી મનને સમજાવી જીવનને ગતિ આપતો રહે છે.માનવજીવનની નરી વાસ્તવિકતા સાથે વારતા પુરી થાય છે. લાડકીની કલમના શબ્દો લાગણીઓના દરેક મનોભાવને એટલા સરસ રજુ કરે કે એમાં આખેઆખા ભીંજાઈ જવાય છે. ખુબ સુંદર,ઉત્તમ રચના. સ્પર્ધા માટે અંતરથી અઢળક શુભેછ્છા. વારતા વિજેતાની યાદીમાં ઉપરનું સ્થાન ચોક્કસ પ્રાપ્ત કરશે એમાં કોઈ શંકા નથી. ઓલ ધી બેસ્ટ ડીયર👍
10
SABIRKHAN PATHAN - (04 April 2026)ચંદાની યાદો સાથે ગામડે પાછા ફરતા શિવમને શૈશવનાં સ્મરણ ઝકઝોળી નાખે છે. સમય બડા બલવાન હૈ! કોઈનું ધાર્યું થતું હોત તો ધાત્રીનું પછી શું કામ હોત! ખૂબ સરસ વાર્તા
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...