Takhubha gohil (shiv) - (13 April 2026)વાહ મીરાં, ખૂબ સુંદર રચના લખી... આપની રચના હંમેશા સુંદર હોય છે... સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
11
Rita makwana - (07 April 2026)વાહહહ, સખી ખુબ જ ભાવસભર રજૂઆત કરી સાચી પ્રિત અને રીતની. પ્રેમને કોઈ બંધન ન હોઈ શકે. સમાજને સુંદર સંદેશ આપતી મસ્ત પ્રેમમધુર વાર્તા ✍️✍️ 👍👌👌👌💐 સખી મારી વાર્તા પ્રિયતમ વાંચી આપનો પ્રતિભાવ આપશોજી 🙏
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 April 2026)ઓહો હો... મીરાં તે તો ભારે અમર પ્રીત વર્ણવી... ને કૃષ્ણને પણ સાક્ષાત દર્શન દેવા લાવી... તારી લાગવગ બહુ મોટી...👌👌👌✍️
11
સાગર મારડિયા - (01 April 2026)વાહ બેન... ખૂબ જ સરસ અને લાગણીસભર વાર્તા. સ્પર્ધા માટે શુભકામનાઓ 💐💐
લખવું એ મારા માટે જાણે શ્વાસો લેવા જેવું છે. જો શ્વાસ અટકી જાય તો જીવન જ અટકી જાય. એવી રીતે જો કલમ અટકી જાય તો જાણે મીરાંની જીંદગી જ
થંભી જાય..."જેમ મીરાં અધુરી છે એના શ્યામ વિના, એમ આ મીરાં પણ અધુરી છે એના શ્યામ ને એની પ્યારી એવી સખી કલમ વિના....જય શ્રી કૃષ્ણ.✍️મીરાં