રાજેન્દ્ર સોલંકી - (12 March 2026)સરસ વિષય સાથે ઉમદા લેખિની. જોરદાર.
11
Daya Kantariya "મીરાં" - (12 March 2026)વાહ ભાઈ ખુબજ સુંદર રજૂઆત કરી છે રહસ્યથી ભરપૂર અદભુત અદભુત આલેખન ખુબજ સુંદર પ્રસ્તુતિ👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ 💐💐💐
હું સાગર મારડિયા, રંગીલું રાજકોટ મારી જન્મ અને કર્મભૂમિ. વાંચનના જબરા શોખ સાથે લેખનનો શોખ. ટૂંકીવાર્તા, લેખ, એકોક્તિ વગેરે લખવું ગમે છે.
Book Summary
રામજીભાઈ ગયાને ખાસ્સો સમય વિતી ગયો પણ હજુ તેઓ પણ ના આવ્યા. કમલા વાટ જોઈને થાકીને મન મક્કમ કરી વાડીએ જવા તૈયાર થઇ. ચોમેર પથરાયેલ અંધકારમાં રસ્તાને અંજવાળતી હાથબતીને આધારે ઉતાવળા પગલે ડગલાઓ ભરવા માંડી.