• X-Clusive
તુલસી વિવાહ

તુલસી વિવાહ


Pankaj Purohit Pankaj Purohit
Short story
heena dave - (03 April 2026) 5
અહા! ચરોતરના ગામડાની બોલીમાંથી મીઠાશ ટપકે છે. ખૂબ સુંદર વિષય સાથે અદ્ભુત આલેખન પંકજભાઈ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (02 April 2026) 5
વાહ... વાર્તા તો એવી જ કે જે કંઈક સામાજિક સંદેશો આપે.. વિધવા પુનર્વિવાહ , જોકે આ જમાનામાં એ કોઈ મોટી ઘટના નથી.. પણ તમે જે પૃષ્ઠ ભૂમિ પર આ વાર્તા તત્ત્વ ઊભું કર્યું છે.. તે માટે આ એક માંડ કરીને સુપાચ્ય બનતી ઘટના છે. કંકુ બા જેવી વ્યક્તિ, વૃદ્ધા.. આ માટે સ્ટેન્ડ લે.. એ વાત સમાજને પથદર્શક બની રહે છે. વાર્તાનું આલેખન ઘણું સુંદર છે. લખતા રહો, ખૂબ શુભેરછાઓ 🙏

1 0

Ruta ઋતુ - (01 April 2026) 5
સદેહે એ પરિવેશમાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું. અદભુત.

1 0

Bharat Dave - (01 April 2026) 5
ખૂબ જ હ્રદયસ્પર્શી, સામાજિક લઘુ કથા, અસરકારક ગામઠી ભાષા નો ઉપયોગ, યથાર્થ શીર્ષક.

2 0

Disha Purohit - (01 April 2026) 5

1 1


Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 5

People read : 39

Added to wish list : 1