mrugtrushna *tarang* - (01 April 2026)ગ્રામ્ય વસ્તાર વખાણવા જેવો ઊભો કર્યો ને કાંઈ..!! ક્ષણભર માટેય ન લાગ્યું કે આ ઘટના નાં વાચકો સાક્ષી નથી. ને જે લઢણ વપરાઈ છે ભાષાનું પ્રભુત્વ બદ્દલ ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન અમિષા બેન. 🎉🎉🎉
11
Jyotsna Patel - (01 April 2026)આખરે હળીઓ ભેગી કરી ખરી! મજા આવી ગઈ. 👌👌
Raval Suchita - (01 April 2026)હળી તો બાકી જોરદાર , લગ્ન પ્રસંગ ના વખતની વાર્તા વાંચતા એટલું હસવું આવ્યું કે ન પૂછો વાત, ગામડું આવું પણ હોય એ જાણી આનંદ થઈ ગયો, ખૂબ સુંદર વાર્તા