SABIRKHAN PATHAN - (15 July 2026)ચાર ચાર જગ્યાના વાવડ હોય પછી પ્રકાશ ભાઈ બીચારા ગાંડા જ થઈ જાયને! જોકે નિર્ણય અધ્યાહાર રાખ્યો, વાર્તાની માંગ અનુરૂપ.... પણ હવે ખટક્યા કરશે? પ્રકાશભાઈએ કઈ દિશા પકડી હશે? પાત્રોનાં નામ ખૂબ જાણીતાં છે. કવિ પ્રકાશ પટેલે કહ્યું એમ.
11
ગિરીશ મેઘાણી - (15 July 2026)ગજબની સિચુએશન ઊભી કરી દીધી. જોકે પ્રકાશભાઈ એ ચારે ટ્રેનને લીલીઝંડી બતાવીને પાંચમી સ્વધામ એક્સપ્રેસ પકડીને ઈટારસી પ્લેટફોર્મ પર જ વસી ગયા હશે. બહુ જ જકડી રાખતી વાર્તા માટે રૂપેશભાઈને અભિનંદન. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.