ચાંદો ઉગ્યો ચોકમાં Story Winner - 2


  • X-Clusive
રૂપાળી

રૂપાળી


મરિયમ  ધુપલી મરિયમ ધુપલી
Romance Story Social stories
રાજેન્દ્ર સોલંકી - (25 August 2026) 5
ઇનામને લાયક કૃતિ.

1 1

Dipika Parmar - (17 August 2026) 5
ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે. અભિનંદન 🌹

1 1

ભૂમિધા પારેખ - (03 August 2026) 5
એક નાજુક તબક્કે આવીને વાર્તાનો અંત આવ્યો.. અથવા એમ કહું કે કદાચ એક નવી વાર્તાનો આરંભ થયો. તમે દરેક સ્ત્રીના મનમાં ચાલતી ગડમથલને વાચા આપી. દરેક યુવતીના જીવનમાં આ તબક્કો એકવાર આવે જ છે. આપની કલમ હંમેશાથી નોખી રહી છે. સ્ત્રી સ્વાતંત્ર્ય માટે પણ તમે એક અલગ જ મુદ્દો લખ્યો છે. સ્પર્ધા માટે શુભકામનાઓ..💐👍

1 1

heena dave - (03 August 2026) 5
સ્ત્રીનું મનોમંથન અદ્ભુત રીતે આલેખ્યું. વખાણના શબ્દો શોધવા પડે એટલી સુંદર વાર્તા...સ્પર્ધા માટે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન💐💐💐

1 1

સાગર મારડિયા - (29 July 2026) 5
ખુબ જ સરસ વાર્તા...

1 1

Raval Suchita - (09 July 2026) 5
એક આખી ફિલ્મ જોતા હોય એવી અનુભૂતિ થઈ ગઈ, સુંદર આલેખન અને વાર્તા નો મર્મ પણ જોરદાર, ગઝલ પણ ખૂબ સરસ લીધી છે,

1 1

ગિરીશ મેઘાણી - (06 July 2026) 5
એ છેલ્લા ગ્રાહકનો પત્ની વિશેનો દ્રષ્ટિકોણ જોયા પછી તો પાછળની સીટ જ બરાબર છે. આઝાદી લગ્ન જીવનમાં છે કે બદનામ જીવનમાં? વિચારે ચડી જવાય એવી સુંદર વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 19

People read : 53

Added to wish list : 0