• X-Clusive
અલ્ગોરિધમ

Summary

થોડા સમય પહેલાં એક શોકસભામાં સ્વર્ગસ્થની ડિજિટલ હાજરીનો એક વીડિયો નજરે ચડ્યો હતો. હોલોગ્રામ સ્વરૂપે પ્રગટ થઈને મૃત વ્યક્તિ પોતાના...More
Science Fiction Social stories
Rupesh dalal - (28 July 2026) 5
સરસ વાર્તા, this type of story needs high level of imagination 👌👌 સાથે વાર્તા એક બોધ પણ આપતી જાય છે કે બાળકો જયારે મોટા થઈ જાય ત્યારે એમની જિંદગીના ફક્ત માર્ગદર્શક બનો નહીં કે ડ્રાઈવર અને જયારે આપણું અસ્તિત્વ એમને ખૂંચવા લાગે ત્યારે સમયસર વિદાય લઈ લેવી જ વધારે યોગ્ય છે. ભગવાને આપેલી જિંદગી પૂરતી અને પર્યાપ્ત છે. ખૂબ અભિનંદન 💐💐

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (27 July 2026) 5
વાહ વાહ વાહ! એકદમ અનુખો વિષય. એવી લડાઈ જેમાં બંને પક્ષ સાચા હતા. અંત પણ સ્પર્દાને અનુરૂપ. સ્પર્ધા માટે શુભેચ્છા

1 1

heena dave - (26 July 2026) 5
અદ્ભુત!અદ્ભુત! ખૂબ ખૂબ સુંદર વાર્તા.. સ્પર્ધા માટે શુભેચ્છાઓ અને અભિનંદન💐💐💐💐💐

1 1

SABIRKHAN PATHAN - (15 July 2026) 5
સાવ અલગ વિષય પર લખાયેલી આ વાર્તા જકડી રાખે છે. મૃત્યુ પછી સજાગ કરતા પિતાના વિચારો સમક્ષ દીકરી જુકી જશે કે કેમ? તાલાવેલી વાર્તાના અંત સુધી ખેંચી જાય છે, પણ અન્વી અંતે ક્યાં તટસ્થ નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં રહે છે. ખૂબ સરસ

1 1

કિશન એસ. શેલાણા - (14 July 2026) 5
વાહ સરસ વાર્તા.. શુભેચ્છાઓ

1 1


Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 5

People read : 11

Added to wish list : 0