• X-Clusive
અત્તર

અત્તર


Raval Suchita Raval Suchita

Summary

કેટલીક સુગંધ એવી પણ હોય છે જે જીવનને ચકરાવે ચડાવી મૂકે છે.
Crime Thriller & Mystery
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (31 July 2026) 5
વાર્તા ઘણી સરસ છે પણ ઘણા સવાલો અધૂરા લાગ્યા. અંત નહીં વાર્તા જ અધૂરી લાગી.

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (19 July 2026) 5
રહસ્યના આટાપાટા ગૂંથતી મસ્ત વાર્તા.. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

heena dave - (10 July 2026) 5
ખૂબ સુંદર રહસ્યમયી વાર્તા👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐

1 1

ગિરીશ મેઘાણી - (09 July 2026) 5
અંત બિલકુલ હટકે આવ્યો. જોકે એના ઘરની ચાવી રવિ અને સંધ્યા પાસે હોવાથી રવિ પર શંકાની સોય જવાની. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

Bharat Chaklasiya - (02 July 2026) 5
એકદમ રસપ્રદ..પણ આ વાર્તાને અધૂરી કહેવી કે અધૂરા અંતવાળી એ નક્કી કરી શકાય તેમ નથી કદાચ એટલી ક્ષમતા ઓછી પડે છે.

1 1

જ્યોતિ ચાવડા 'જ્યોત' - (02 July 2026) 5
શું ખરેખર રવિ ગુન્હેગાર છે..? ખૂબ જ રસપ્રદ 👌 અદ્ભુત 👌

1 1


લખવાનો શોખ કોલેજ થી પણ ત્યારે સોશિયલ મીડિયા હતું નહિ અત્યારે આવા સરસ માધ્યમ થી આ શોખ ને ફરીથી જીવંત કરવા ની પ્રેરણા મળી

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 6

People read : 21

Added to wish list : 0