ચાંદો ઉગ્યો ચોકમાં Story Winner - 1


  • X-Clusive
અપૂર્ણનું અનુસંધાન

અપૂર્ણનું અનુસંધાન


Sparsh Hardik Sparsh Hardik
Crime Thriller & Mystery Horror Stories Social stories
જ્યોતિ ચાવડા 'જ્યોત' - (25 August 2026) 5
અદ્ભુત 👌 અદ્ભુત 👌 ખૂબ જ રસપ્રદ 👌 અગોચર વિશ્વ ની અગોચર વાતો...👌👌 અભિનંદન 🎉

1 0

ભૂમિધા પારેખ - (21 July 2026) 5
પહેલી વાર મને સ્પર્ધાની થીમ ખટકી રહી છે. બસ બીજું તો શું કહું.. તમારી લેખિની માટે વખાણ શબ્દ નાનો લાગે. એક જબરદસ્ત ટ્વીસ્ટ પર વાર્તા અધૂરી મૂકી છે. હવે ઝડપથી વિજયી બનો અને આ વાર્તાનો અકલ્પનીય અંત અમને વાંચવા મળે.. આગોતરા અભિનંદન..💐💐

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (09 July 2026) 5
અદ્ભુત વાર્તા... as usual and as expected from you...✍️👌👌👌👌👌

1 0

Bhavana Rathod - (05 July 2026) 5
નિઃશબ્દ...👌👌🌻🌻👍👍

1 0

મરિયમ ધુપલી - (05 July 2026) 5
આપની વાર્તાઓનું મુખ્ય પાત્ર એ વાર્તાઓનું વાતાવરણ હોય છે. એ જાદુઈ, ધુમ્મસભર્યા, રહસ્યાત્મક વાતાવરણમાં ભાવક બધું ભૂલીને ખોવાઈ જાય છે. શબ્દોની તાકાતે એક નબળી, નાજુક કૂંપળ પણ બળવાન બની કાલ્પનિક વિશ્વમાંથી બહાર નીકળી વાચકની વાસ્તવિક દ્રષ્ટિ સામે આવી ઉભી રહી જાય છે. અંકુરના જાગ્રત-અજાગ્રત જગતમાં પ્રવેશી ચૂકેલો ભાવક પણ ચક્કર ખાઈ રહેલા મન જોડે અહીંથી ત્યાં અફળાતો રહે છે અને અંતમાં લેખકની કલમ સામે નિઃસહાય ઢળી પડે છે. અતિ ઉમદા લેખનશૈલી, હાર્દિકજી!!!

1 0

Geeta Chavda - (05 July 2026) 5
અદ્ભુત કથાને અધૂરપની ઓઢણી ઓઢાડી,અંત સુધી આતુરતા રહી. સ્પર્શભાઈ સ્પર્ધા માટે શુભેચ્છા સાથે બીજા ભાગની રાહ.

1 0

રાજેન્દ્ર સોલંકી - (03 July 2026) 5
ઓહ, અંકુર બધી વાત જાણી ગયો. પનજરની અધૂરી વાતો. અને ગુલાબ કાકાનું ત્યાં હાજર હોવું. બધું જ શંકાસ્પદ. પૂર્ણાહુતિ મુકી દીધી છે. બીજા ભાગની રાહમાં. ગજબ લેખનશૈલી જેના અમો સૌ દિવાના છીએ.

1 0

View More

સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 17

People read : 56

Added to wish list : 0