જાગૃતિ 'ઝંખના''મીરાં' - (17 July 2026)બે બહેનોની લાગણીની અદ્ભુત કથા...આલેખી..મોટા ભાઈ.. તમે નથી લખી આ વાર્તા.. તમારાં હૃદયે લખી છે.🙏
11
heena dave - (07 July 2026)ખૂબ સુંદર...હૃદયને સ્પર્શી આંખ ભીંજવી દે તેવી...,👌👌👌
10
સાગર મારડિયા - (05 July 2026)ખુબ જ સરસ અને લાગણીસભર વાર્તા. સ્પર્ધા માટે ખુબ ખુબ શુભકામનાઓ કિશનભાઈ 💐💐
10
ગિરીશ મેઘાણી - (04 July 2026)જીજ્ઞાસાએ એમ કેમ કહી દીધું કે મારે કારણે કોઈ મરણ પથારીએ ઉપર છે. એકંદરે એકદમ અવ્વલ વાત લાવ્યા છો. શેલાણાભાઈને સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
10
રાજેન્દ્ર સોલંકી - (03 July 2026)વાહ, મોટે ભાગે બે બહેનોનું ખુબ બનતું હોય છે. પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે પારકા ઘરને પોતાનું બનાવવું પડે છે. બે બહેનો વચ્ચે પ્રેમ ખુબ સારી રીતે વર્ણનવ્યો. સ્પર્ધા માટે શુભકામનાઓ.