• X-Clusive
એક રાખોડી રેખા

એક રાખોડી રેખા


ચિંતન આચાર્ય ચિંતન આચાર્ય
Crime Thriller & Mystery
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 August 2026) 5
વાહ! મોત ક્યારેય ફોન નથી ઉપાડતું...જ્યારે અસ્તિત્વ થી કંટાળી જાય ત્યારે શરીર બદલાવા ...અને આવા તે કેટલાયે બીજા વાક્યો... ઉફફ! એ રાખોડી એક લીટી અને ભૂરી ડબલ લાઇન વચ્ચે જીવાતી કેટલીયે ઝિંદગી....આવી વાર્તામાં જિંદગી જીવી લેતી હશે! સ્પર્ધા માટે શુભેચ્છા

0 0

Daya Kantariya "મીરાં" - (24 July 2026) 5
શું લખ્યું છે જસ્ટ સુપર્બ 👌🏻👌🏻👌🏻👌🏻 જીંદગી ચાહે કેવી પણ મળે એને જીવી લેવાની, મુસીબતો વચ્ચે પણ ખીલી જવાનું, હાલાતો ક્યારેય નહીં બદલાય બસ હાલત બદલી દેવાની જોરદાર લખ્યું શરૂઆત થી અંત સુધી જકડી રાખે એવું કથાનક જસ્ટ સુપર્બ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

1 1

ગિરીશ મેઘાણી - (20 July 2026) 5
'મોત ક્યારેય ફોન નથી ઉપાડતું.' આ પંચ બહુ જ અસરકારક રહ્યું. બહુ જ રસપ્રદ કથાનક છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

મરિયમ ધુપલી - (08 July 2026) 5
સુભાષનો સંદેશ હત્યારા સુધી પહોંચે કે ન પહોંચે, લેખકનો સંદેશ સીધો વાચકના મનોજગત સુધી પહોંચી ગયો. સીધી ભૂરી ટિક... કલાત્મક રચના!!!

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (02 July 2026) 5
છેક સુધી શબ્દો સાથેની તમારી સાંઠગાંઠ... હંમેશ મુજબની અદ્ભુત... જબરદસ્ત રચના ✍️ વાર્તા અડધે પહોંચે ત્યાં જ વાંચકના ધબકારા વધે... એક લાલચ ઊભી થાય કે મેસેજને બ્લુ ટિક લાગે તો સારું!

1 1

Rupesh dalal - (02 July 2026) 5
ઉફ્ફ... અદ્ભૂત ફિલસૂફી... ❤️ સફળતા હંમેશા સુખ નથી આપતી. એ સમજવા માટે પણ વાર્તા બે વખત વાંચવી પડી. સફળતા અને નિષ્ફળતા બે જુદા જુદા ગ્રહો એક જ ભ્રમણ કક્ષામાં આવી ગયા.. અને નિષ્ફળતાએ સફળતાને જીવતા શીખવાડી દીધું.. 👌👌 આઠ મિનિટની આ વાર્તા લખવા માટે પણ તમે કેટલું હોમવર્ક કર્યું હશે...!? હેટ્સ ઓફ ચિંતનભાઈ 🙏 અને... છેલ્લે એક રાખોડી રેખા જે બે ભૂરી રેખામાં ન પરિવર્તન પામી શકી... પછી શું...? સાહિત્યને એક અલગ જ લેવલ પર મૂકી દે છે તમારી દરેક કૃતિ. અદ્ભૂત અદ્ભૂત... ❤️❤️

1 1

Bhavana Rathod - (01 July 2026) 5
જોરદાર...👌👌👍👍🌻🌻

1 1

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 8

People read : 24

Added to wish list : 0