અમિષા પ્રણવ શાહ - (25 July 2026)ખૂબ સરસ રજૂઆત. ઈશારા તો બધા મિલનનાં જ છે, હવે વિયોગ ક્યાંય નથી. એ રીતે જોઈએ તો આ અંત અધુરો કહેવાય? એમના સંબંધનો કોઈક રીતે થતો વિરોધ દર્શાવ્યો હોત તો અંતમાં કશ્મકશ ઊભી થાત. અહીં તો મિયાં બીબી રાજી વાળી પરિસ્થિતિ છે. જોકે, ઘણા લાંબા સમયગાળા પર પથરાયેલું કથાનક સરસ છે. બેસ્ટ ઓફ લક.