માણસને જ્યારે પોતાના સંભવિત મૃત્યુની જાણ થાય છે, ત્યારે તે રાત વિતાવવી તેને માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તે રાત તેના માટે કાળરાત્રિ બની જાય છે. તે રાત દરમિયાન તે અસહ્ય માનસિક યાતના અનુભવે છે. તેમાંથી અચાનક તેને રાહત મળે છે, ત્યારે અન્ય કોઈ અકલ્પનીય સંજોગો ઊભા થાય છે. શું આ સંજોગોમાંથી તે બહાર નીકળી શકશે?
મુકુલ દવે "સનમ".