મનાલીના બર્ફીલા પહાડો, ગાઢ ધુમ્મસ અને એ ધુમ્મસની પેલે પાર છુપાયેલું એક એવું રહસ્ય જે મનાલીની જિંદગી કાયમ માટે બદલી નાખવા સક્ષમ છે! શું મનાલી એ અજાણ્યા રસ્તાઓ પર ખોવાઈ જશે કે પછી પોતાની જાતને શોધી લેશે? પ્રેમ, સસ્પેન્સ અને કુદરતના સાન્નિધ્યની આ સફર માણવા માટે વાંચો મારી વાર્તા 'ધુમ્મસની પેલે પાર'.