Raval Suchita - (14 July 2026)વાર્તા ખૂબ સરસ છે પણ અંત ફોર્મેટ મુજબ અધુરો નહીં પણ પૂર્ણ લાગ્યો મને, સ્પર્ધા માટે શુભકામના
11
Mehul Patel - (05 July 2026)જીવનની વાસ્તવિકતા અને કરૂણતા આ પ્રસંગ માં જોવા મળે છે કોઈપણ પરિસ્થિતિ માં કેવી રીતે જે છે તેનો આનંદ માણી જીવન જીવવું તેનો ખ્યાલ સરળતાથી આ પ્રસંગ દ્વારા સમજી શકાય છે