• X-Clusive
' સુખદ કે દુઃખદ ? '

' સુખદ કે દુઃખદ ? '


વિક્રમ સોલંકી 'જનાબ' વિક્રમ સોલંકી 'જનાબ'

Summary

" મારા જીવનનો એક વણઉકેલ્યો અને હ્રદયના ઊંડાણમાંથી ભાગ્યે જ નિકળેલો એક અજીબોગરીબ કિસ્સો..
Reminiscent
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (24 November 2020) 5
ખૂબ જ લાગણીસભર.. સાચ્ચા મિત્રો મળવા ખૂબ જ મુશ્કેલ છે અને એથી પણ કઠીન છે એ મિત્ર સાથે ની સાચ્ચી મિત્રતા ને નિભાવવી.. એ સમય એ તેઓએ કોઈપણ અપેક્ષા વગર આપની સાથે ની મિત્રતા નિભાવી જે અત્યંત સરાહનીય છે.. પણ સમય ફક્ત સરાહના જ નથી માંગતો.. જેણે આપણા માટે કઈ કયુૅ એને એ આપવાનો મોકો જરૂર આપે જ છે.. બસ એ પળને જતી ના કરી તેઓને પણ ધીમેધીમે આપ એમની જરૂરિયાતને પૂણૅ કરી સાચ્ચી મિત્રતા નિભાવવા નો અકલ્પનીય આનંદ પ્રાપ્ત કરી શકશો.. આપ બંન્ને ની આ સુંદર દોસ્તી ને મારી અનેક શુભકામનાઓ..!!💐💐

0 0

પ્રકાશ પટેલ - (22 June 2020) 5
મિત્ર હોય તો આવો... ખુબ સરસ અને લાગણીસભર કિસ્સો...

1 1

દિવ્યેશ પટેલ - (06 June 2020) 5
એ મિત્ર ને કોઈ દિવસ ના ભૂલતા બહુ ભાગ્યશાળી હોય એનેજ આવા મિત્ર મળે છે બાકી પૈસા તો આજ છે ને કાલ નથી!!!!

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (05 June 2020) 5
ખૂબ લાગણી સભર રચના.

1 1

રાજુસર ગરસોંદિયા - (05 June 2020) 5
ઓહ હૃદય વલોવતો કિસ્સો સાથે લાગણી સભર રજૂઆત

1 1

રાજેન્દ્ર સોલંકી - (05 June 2020) 5
ઓહો,બહુ હૃદયદ્રાવક કિસ્સો.આપને નોકરી તો મળી ગઈ હશે તો એ મિત્રને ભલે થોડા થોડા પણ આપવા જોઈએ.એ પણ તમારી પેટછૂટી વાત સમજશે.👍💐

1 1


મિત્રો, હું પોરબંદર જીલ્લાનો વતની છું. એક સામાન્ય લેખક પણ છું. નાનપણથી જ વાંચવા અને લખવાનો ગજબનો શોખ હતો અને આજે કવિતાઓ, અછાંદસ ગઝલો, હાઈકુ, વાર્તાઓ લખું છું.

Publish Date : 05 Jun 2020

Reading Time :


Free


Reviews : 6

People read : 55

Added to wish list : 1