Krishna Dobariya - (02 January 2020)મજા આવિ ગઈ.... સારી રીતે પાડોશી ધર્મ સમજાવ્યો. કોઈ ના માટે પ્રેમ ની કુણી લાગણી ઓ થવી એ સ્વભાવ સહજ હોય છે એને રોકી શકાતી નથી પણ એને કઈ રીતે, કઈ જગ્યા એ, કોની સામે વ્યક્ત કરવી એ સમજ હોવી જરૂરી છે જે આ વાર્તા દ્વારા સમજાવ્યું. આજ ના સમય માં તો એવુ થય ગ્યું છે કે જો તમે કોઈ ણી ફ્રેન્ડ રેક્યુએસ્ટ એક્સેપટ કરો તો પાછળ પડી જાય ને જો હાય હેલો નો ભૂલ થી પણ જવાબ આપો તો કહી દે કે i love you.. ને પછી લોજિક એવુ આપે કે હાય હેલો નો જવાબ આપો એનો મતલબ કે હૂ પણ તમને ગમું છુ... !!અત્યાર ના લોકો ની સાયકોલોજી સમજવી અઘરી છે કારણ કે કોઈ ને હાય કે હેલો નો જવાબ આપવો એટલે એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે આપણ ને સામી વલી વ્યક્તિ સાથે પ્રેમ છે... એટલે આ વાર્તા માં જે સમજદારી બતાવી એ પણ કૉમેડી સાથે એમાં ખૂબ જ મજા આવિ.
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.