રહસ્ય, રોમાંચ, પ્રાચીન ખંડેરો..છુપાએલા ખજાનાઓ અને એમના નકશા, હજારો વર્ષો જુની લોકકથાઓ, આ બધું જ મને હંમેશા આકર્ષિત કરતું આવ્યું છે. એટલે તમને મારી રચનાઓ માં પણ એજ તત્વો જોવા મળશે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે રહસ્ય અને રોમાંચક સફર પર જવાથી રોજના કંટાળાજનક જીવન માંથી થાક ઉતરી જાય છે....More
રહસ્ય, રોમાંચ, પ્રાચીન ખંડેરો..છુપાએલા ખજાનાઓ અને એમના નકશા, હજારો વર્ષો જુની લોકકથાઓ, આ બધું જ મને હંમેશા આકર્ષિત કરતું આવ્યું છે. એટલે તમને મારી રચનાઓ માં પણ એજ તત્વો જોવા મળશે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે રહસ્ય અને રોમાંચક સફર પર જવાથી રોજના કંટાળાજનક જીવન માંથી થાક ઉતરી જાય છે. એટલે જ આશા છે કે મારી રચનાઓ વાચીનૈ તમે પણ રોમાંચિત થઇ જશો..
Book Summary
મારી પ્રથમ રચના 'એક શ્રાપિત ખજાનો' ને આપ સૌના મળેલા અદ્ભુત પ્રતિભાવ બાદ હું નવી સફર 'ત્રીશૂળનું રહસ્ય' લાવી રહ્યો છું. આ રચના એ પહેલી નવલકથાનો બીજો ભાગ જ છે. જેમાં કહાની એક નવો વળાક લેશે અને તમને આગળની કહાની જાણવા મળશે.... આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.