જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (13 August 2021)વાહ વાહ સમજણનું આ અજવાળું દરેકની અંદર છુપાઈને બહાર આવવા વલખાં મારતું જ હોય છે પણ આપણે જ આપણી ઇચ્છાઓનો હાથ ઘણીવાર એટલો જોરથી પકડી રાખીએ છીએ કે એની આગળ નાસમજ થવાનો ડોળ કરતો પડદો પાડી રાખીએ છીએ. રીના નાની વયે પણ એ પડદાને હટાવી પોતાની જિંદગીનાં સત્યને જાણી શકી. ખૂબ સરસ સંદેશ આપતી આપની વાર્તા..! 👏👍👍