Book - Knowledge Garden & Mahiti Manch.
Blog Website :- https://vishakhainfo.wordpress.com
Book Summary
આમ તો સાવજ સાવ સોજુ પ્રાણી કહેવાય પરંતુ એનું બદલાયેલા વર્તન દ્વારા એ શું કહેવા માંગે છે. કયારેય કોઈ સાવજ માણસની જેમ ઊભો થઈ દરવાજાનો આગળિયો પોતાના પંજા વડે ખોલીને કોઈ પશુ ઉપર માત્ર ને માત્ર પગનાં ભાગે જ હુમલો કરે એવું બને ખરું???